white house

Capitol Hill violence In US: પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લીધો રાહતનો સ્વાસ, કેપિટલ હિલ હિંસા મુદ્દે મળી મુક્તિ

Capitol Hill violence In US
Pic Credit: Google

Capitol Hill violence In US: આરોપમુક્ત થયા બાદ ટ્રમ્પે કહ્યું કે આ આપણા દેશમાં આરોપ લગાવવાનો સૌથી મોટો તબક્કો છે. કોઈ પણ રાષ્ટ્રપતિએ આનો સામનો ક્યારેય કર્યો ન હોત.

વોશિંગટન, 14 ફેબ્રુઆરીઃ યુએસ સેનેટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેપિટલ હિલ હિંસા મામલામાં મહાભિયોગથી મુક્તિ આપવામાં આવી છે. ઘણા રિપબ્લિકન ધારાસભ્યોએ ટ્રમ્પને ટેકો આપ્યો હતો. 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલમાં થયેલા તોફાનો પર મહાભિયોગની પ્રક્રિયામાં, સેનેટે ટ્રમ્પને 57-43ના અંતરથી મત આપીને નિર્દોષ જાહેર કર્યા. 50 માંથી સાત રિપબ્લિકન ધારાસભ્યોએ મહાભિયોગની તરફેણમાં ડેમોક્રેટ્સને ટેકો આપ્યો હતો.

Whatsapp Join Banner Guj

આરોપમુક્ત થયા બાદ ટ્રમ્પે કહ્યું કે આ આપણા દેશમાં આરોપ લગાવવાનો સૌથી મોટો તબક્કો છે. કોઈ પણ રાષ્ટ્રપતિએ આનો સામનો ક્યારેય કર્યો ન હોત.

આ પણ વાંચો…Afghanistan blast: અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદે ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટથી 500થી વધુ ટ્રકો આગની ઝપેટમાં, 7 વ્યક્તિ થયા ઘાયલ