સંસદમાં જયા બચ્ચન- રવિ કિશન સામસામે, જયા બચ્ચને શું આપ્યુ નિવેદન?
અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૫ સપ્ટેમ્બર:સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાના કથિત ષડયંત્રને લઈને રાજ્યસભામાં શૂન્યકાળ નોટિસ આપી . જયા બચ્ચને કહ્યું- બોલીવુડમાં … Read More