Amitabh Bachchan 1

અમિતાભ બચ્ચન બન્યા એમેઝોન એલેક્સાનો વોઈસ,ક્લિક કરી જાણી અવનવી વિગતો

Amitabh Bachchan 1

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન થોડા સમયમાં જ સાંભળવા મળશે એમેઝોનના એલેક્સા પર, એમેઝોન બિગ બી સાથે પાર્ટનરશીપની ઘોષણા કરી, વર્ષ 2021થી આ સર્વિસ શરૂ થશે, આ પેઈડ સર્વિસનો યુઝર્સ જો પ્રિવ્યૂ જોવા ઈચ્છે તો એલેક્સા ઈનબિલ્ડ ડિવાઈસમાં ટેસ્ટ કરી શકે છે.બીગબી એલેક્સાનો અવાજ બનનારા પહેલા ઈંડિયન સેલેબ બન્યા છે.

Amitabh Bachchan 2

આ જાહેરાત બાદ અમિતાભ બચ્ચને કહ્યું કે ટેકનોલોજીએ હંમેશા તેમને નવા રૂપમાં જોવાનો મોકો આપ્યો. એલોક્સાનો અવાજ બનવા માટે હું ખુબ જ આતૂર છું, બચ્ચન એલેક્સા જોકેસ, સલાહ,શાયરી,મોટીવેશનલ ક્વોટ્સ વગેરે જણાવશે,સેમ્યુઅલ એલ જેક્સન એલેક્શાનો અવાજ બનાનારા પહેલા સેલેબ હતા.અમિતાભ બચ્ચનના અવાજવાળી આ સર્વિસ એમેઝોન વર્ષ 2021માં લોન્ચ કરશે.

loading…