સતત બીજીવાર રિયાની જામીન અરજી કોર્ટે ફગાવી

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૧ સપ્ટેમ્બર: સુશાંતસિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ ધરપકડ થયેલી રિયા ચક્રવર્તી,તેનો ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર ચુકાદો આવ્યો. કોર્ટે સતત બીજી વખત … Read More

ડ્રગ્સ કેસમાં રિયાને બીજા દિવસે પણ રાહત નહીં,સ્પેશલ કોર્ટ 11 સપ્ટેંબરે આપશે ચુકાદો

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૦ સપ્ટેમ્બર:સુશાંતસિંહ રાજપૂત મોત કેસ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઇ. સ્પેશલ … Read More

ડ્રગ્સ ખરીદવા કે સમગ્લિંગ કરવાની શું છે સજા?રિયા પર શું છે આરોપ?

‌અહેવાલ: હેમાલી ભટ્ટ સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે સંબંધિત કેસમાં ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીની NCBએ મંગળવારે ધરપકડ કરી હતી. હાલ રિયા ભાયખલા જેલમાં બંધ છે, ભાયખલા જેલ મુંબઈની એકમાત્ર … Read More

ડ્રગ્સ કેસમાં NCBએ કરી રિયા ચક્રવર્તીની ધરપકડ,ક્લિક કરી જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૮ સપ્ટેમ્બર:સુશાંતસિંહ રાજપૂત મોત મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં સતત ત્રણ દિવસની પુછપરછ બાદ NCBએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી.તપાસ એજન્સીને મોબાઇલ ફોન ચેટ રેકોર્ડ તેમજ ઇલેક્ટ્રૉનિક ડેટા … Read More

મીડિયાકર્મીઓ સામે ફૂટ્યો રિયાનો ગુસ્સો,નોંધાવી પોલીસ ફરિયાદ

અહેવાલ: હેમાલી ભટ્ટ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ મીડિયાકર્મીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાના ઘરની બહાર એકઠા થઇ રહેલા મીડિયાકર્મીઓથી રિયા પરેશાન છે, અને આને લઇને … Read More

સુશાંત સિંહ રાજપૂત મામલો,રિયા ચક્રવર્તી પર અભિનેતા ને ડ્રગ્સ આપવાનો આરોપ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૬ ઓગસ્ટ:સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સથી જોડાયેલા કેટલાક તથ્યો સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એક કેસ નોંધ્યો છે. બ્યુરોએ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, જયા શાહા, શ્રુતિ … Read More