22 ઓગષ્ટ થી ખોડિયાર- ગાંધીનગર વચ્ચેનો રેલવે ક્રોસિંગ નં. 12 બંધ રહેશે.
અમદાવાદ,૧૯ ઓગસ્ટ:અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર – ગાંધીનગર રેલવે વિભાગ વચ્ચેની 521/13-14 કિમી પર સ્થિત રેલવે ક્રોસિંગ નં.12 ને 522/6-7 કિમી પર સ્થિત રેલવે ક્રોસિંગ નં. 13 ‘બી1’ સાથે જોડવામાં આવી … Read More
