પ્રધાનમંત્રી મોદી આજે લેશે ૩ કોરોના વેકસીન સેન્ટરની મુલાકાત
પીએમ મોદી અમદાવાદની ઝાયડ્સ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે અમદાવાદ, ૨૮ નવેમ્બર: પ્રધાનમંત્રી મોદી આજે અમદાવાદ, પૂણે, અને હૈદરાબાદની મુલાકાત લેશે. … Read More
