એ થપ્પો,ગિલ્લી ડંડો બધું ક્યાં છે, એ બાળપણ,તું ક્યાં છે…
મોબાઇલની ભીડભાડમાં ખોવાઈ ગયા,એ થપ્પો,ગિલ્લી ડંડો બધું ક્યાં છે,એ બાળપણ,તું ક્યાં છે… નથી ખબર મને બીજી કોઈ રમતો,ક્યારેક ખાધી,ખોટી માં ની કસમો,મળે તને પ્રથમ પેરવા જીન્સ પેન્ટ,એ ફાટેલ થીગળાવાળી ચડ્ડી … Read More