ત્રણ દિવસ બાંદ્રા – શ્રીગંગાનગર (Bandra – Sriganganagar) સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે,જાણો વિગત..

Bandra - Sriganganagar

08 થી 10 માર્ચ સુધી ત્રણ દિવસ બાંદ્રા – શ્રીગંગાનગર (Bandra – Sriganganagar) સ્પેશિયલ પરિવર્તિત માર્ગથી ચાલશે

અમદાવાદ , ૦૩ માર્ચ: ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝનના મદાર-મારવાડ સેક્શનના હરિપુર-સેંદ્રા સ્ટેશન વચ્ચે બમણીકરણ કાર્યને કારણે (Bandra – Sriganganagar) બાંદ્રા-શ્રીગંગાનગર- બાંદ્રા સ્પેશિયલ ડાયવર્ટ રૂટથી ચાલશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

Railways banner

1.    0809 અને 10 માર્ચ 2021 ના ​​રોજ બાંદ્રાથી ચાલવાવાળી ટ્રેન નંબર 09707 (Bandra – Sriganganagar) બાંદ્રા – શ્રીગંગાનગર સ્પેશિયલ (કુલ 3 ટ્રીપ્સ) વાયા મારવાડ જંકશનજોધપુરમેડતા રોડફૂલેરા થઈને ચાલશે.

2.    0809 અને 10 માર્ચ 2021 ના ​​રોજ શ્રીગંગાનગરથી ચાલવાવાળી ટ્રેન નંબર 09708 શ્રીગંગાનગર- બાંદ્રા સ્પેશિયલ (કુલ 3 ટ્રીપ્સ) વાયા ફૂલેરામેડતા રોડજોધપુરમારવાડ જંક્શન થઈને ચાલશે.

ટ્રેન નંબર 09707/09708 બાંદ્રા – શ્રીગંગાનગર – બાંદ્રા સ્પેશિયલ 04 થી 06 માર્ચ 2021 સુધી નોન-ઇન્ટરલોકિંગ કાર્ય રિશિડયૂલ થવાને લીધે નિર્ધારિત માર્ગ પર ચાલશે.

આ પણ વાંચો…રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈ, વિદ્યાર્થીઓને ફ્રીમાં આપશે ટેબ્લેટ