પશ્ચિમ રેલવે ચલાવશે સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો
અમદાવાદ, ૦૧ ઓક્ટોબર: યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલવે ના મુખ્ય જન સંપર્ક અધિકારી શ્રી સુમિત … Read More
