“એક વાત મહાત્માની” અંક ૯ : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું

સ્વતંત્રતા સંગ્રામની ગૌરવયાત્રામાં “દાંડીયાત્રા”ની લડતનું ઐતિહાસિક અને આગવું મહત્વનું છે. યાત્રાનાં સંયોજક અને પ્રણેતા મહાત્મા ગાંધીએ આ દાંડીયાત્રાને “પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી છે. સ્વતંત્રતા બ્રિટીશ હુકુમત હિન્દુસ્તાનઓ પર યેનકેન પ્રકારે “કર” વસુલવાની … Read More

”એક વાત મહાત્માની” અંક ૮ : ગાંધીનું સર્વોદય

મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૨૨માં હિન્દુસ્તાન માટે સર્વોદયનો વિચાર પુસ્તક રૂપે આપ્યો હતો જે જોન રસ્કિનનાં “અનટુ ધીસ લાસ્ટ” પુસ્તકનાં વાંચન પછી રજુ કરવા આવ્યો હતો. “સર્વોદય” નામ જ તેનો ગહન, … Read More

“એક વાત મહાત્માની” અંક ૭ : પત્રકાર ગાંધી

ગાંધીજીની “પત્રકાર” તરીકેની કામગીરી પણ રસપ્રદ છે. ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ … Read More

“એક વાત મહાત્માની” અંક ૬ : આફ્રિકામાં જીત

 આફ્રિકામાં ચાલી રહેલા ગાંધીજીનાં હિંદીઓના અધિકાર માટેના સંઘર્ષ દરમિયાન હિન્દુસ્તાનથી ઓક્ટોબર ૧૯૧૨માં ભારત સેવક સમાજનાં પ્રમુખશ્રી ગોપાળ કૃષ્ણ ગોખલે એક મહિના માટે ગાંધીજીને સહાયરૂપ બની રહે એ માટે આફ્રિકા આવ્યા … Read More

“એક વાત મહાત્માની” અંક ૫ : પ્રથમ જેલયાત્રા

આફ્રિકામાં થઇ રહેલા હિંદીઓ સાથેનાં અન્યાયને સામે એક પ્રબળ આવાજ બને અને સરકારની નીતિન પગેલે હિંદી ભાઈ-બહેનોને પડી રહેલી હાલકી અને હાડમારીની વાત વધુમાં વધુ લોકો સુધી પોહચે એ જરૂરી … Read More

“એક વાત મહાત્માની” અંક ૪ : આફ્રિકામાં ગાંધી

 આફ્રિકાનાં નાતાલમાં અંગ્રેજો શેરડી, ચા, કોફીનાં ખેતરોમાં કામ કરવા માટે હબસીઓને રાખતા હતા. પરંતુ મબલખ પાક લેવા માટે તેમને હજારો મજુરોની જરૂર હતી અમે આ કામ માટે ત્યાના હબસીઓની બહુ … Read More

“એક વાત મહાત્માની” અંક ૩ : યુવાન ગાંધી

જે સમયે ભારત પર રાની વિકટોરીયાનું રાજ ચાલતું હતું  તે સમયગાળામાં ગુજરાતનાં પોરબંદરમાં ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ જન્મેલા મોહનદાસએ પિતા કરમચંદનાં ચોથા અંતિમ લગ્નનાં છલ્લે ખોળે જન્મેલા પુત્ર હતા. ગાંધીનાં … Read More

“એક વાત મહાત્માની” અંક ૨ : અંતિમયાત્રા

આઝાદ ભારતનાં ઈતિહાસમાં કદાચ પહેલી વાર પંદર લાખની સંખ્યામાં રોડ-રસ્તા પર લોકો એકઠા થયા હતા અને એ પણ કોઈ જુલુસ કે જલસા માટે નહિ પરતું એક અતિમ દર્શન માટે, અતિમ … Read More