૧૮ વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ ૪૨ વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો ખિલખિલાટ સિવિલના તબીબોએ અણનમ રાખ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન બહેનના ઘરે શિશુનો ખિલખિલાટ ગૂંજતો કર્યો ૧૮ વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ ગરીબ બહેનને ૪૨ વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો … Read More

સયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા

સયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા સંકટ સમયે સલામત સર્જરીનો એકમાત્ર આધાર બની સરકારી હોસ્પિટલ વિવિધ વિભાગોમાં ૩૬૦ થી વધુ કોવીડ પોઝિટિવ લોકોની શસ્ત્રક્રિયાઓ કરવામાં … Read More

અમદાવાદ સિવિલના તબીબો 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલના તબીબો કોરોનાકાળના સૌથી પડકારજનક કેસનો સુઃખદ અંત લાવ્યાં 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી … Read More

અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલના તબીબો

સિવિલ સર્જરી વિભાગમાં થઇ ઐતિહાસિક સર્જરી હિપેટેક્ટોમી સર્જરી કરી લીવરનો અમુક ભાગ કાપીને અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલ તબીબો સપ્ટેમ્બર મહિના દરમિયાન સિવિલ સર્જરી વિભાગમાં ૩૨૫ … Read More

મારે અને તમારે રવિવારની રજા હોય છે, સિવિલના સ્ટાફને નહીં: ડો. દિનેશ ભટ્ટ, જામનગર

સરકારી હોસ્પિટલના સ્ટાફનાં સગાંઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હોવાની માન્યતાને ખોટી સાબિત કરતા જામનગરના તબીબ ૨૪ x ૭ અને ૩૬૫ દિવસ કોરોનાના દર્દીઓની સતત વહારે રહેતા ડોકટર્સ, નર્સ, એટેન્ડન્ટસ, સર્વન્ટસ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: જેમની પુત્રી રાજકોટની … Read More

નવજાત બાળકી માટે સ્તનપાન દુર્લભ બન્યુ..માતાએ ૧૧ માં દિવસે સ્તનપાન કરાવ્યુ…

કોરોના પોઝીટીવ નવજાત શિશુની જટિલ ગણાતી ટ્રાચેયોસોફેજલ ફિસ્ટ્યુલા સર્જરી કરવામાં આવી સંકલન: અમિતસિંહ ચૌહાણ,અમદાવાદ અમદાવાદ,૧૫ સપ્ટેમ્બર:ઓગસ્ટ મહિનાની ૨૭મી તારીખે ભાવનગરના હીરા ઉધોગમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા દંપતિ પિન્ટુભાઇ અને નયનાબેનના … Read More