Deesa Remdesivir accused

Remdesivir: ડીસામાંથી રેમડેસિવિર ઇન્જેનશન સાથે 8 ની અટકાયત..

Remdesivir: ઇન્જેનશન અસલી કે નકલી પોલિસ એ તપાસ હાથ ધરી..

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૦૧ મે:
Remdesivir બનાસકાંઠા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ થી એક ઈસમ રેમડેસિવિર ઇન્જેનશન વેચવા આવી રહ્યા હતા જે બાતમીના આધારે ડીસા થી સાત ઈસમો સહિત કુલ આઠ ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Whatsapp Join Banner Guj

સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી સમયે રેમડેસિવિર ઇન્જેક્શન નકલી વેચાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ અને બાતમી મળેલ કે અમદાવાદથી એક ઈસમ ડીસામાં રેમડીસીવર ઇન્જેનશન આપવા આવી રહ્યા છે જેમાંઅમદાવાદ નો હર્ષ ઠક્કર આ ઇંજેક્શન લઈને ડીસા આવે છે જે બાતમીના આધારે હર્ષ ઠક્કર પાછળ પોલીસે વોચ ગોઠવતા ડીસા માંથી હર્ષ ઠક્કર પાસેથી ઇન્જેક્શન લેવા આવી રહેલ સાત ઈસમોને ઝડપી પાડેલ જોકે હાલ પોલીસ હર્ષ ઠક્કર સહિત આઠ ઈસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો…શીશગંજ ગુરુદ્વારા(Gurudwara Sis Ganj Sahib) પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર શીશ નમાવ્યું- જુઓ ફોટો

એલસીબી પોલીસે પ રેમડેસિવિર ઇન્જેક્શન સાથે આઠ ઈસમોની અટકાયત કરી છે જોકે આ ઇન્જેનશન અસલી કે નકલી તે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વહીવટી તંત્રનું ત્યાં દોરેલ છે જોકે હાલમાં પોલીસે વધુ તપાસ માટે આઆરોપી ને પાલનપુર લઈને પહોંચી છે. અને પૂછપરછ હાથ ધરી છે..

ADVT Dental Titanium