જામનગર જિલ્લામાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ

કલેકટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળો પર ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૫ જાન્યુઆરી: જામનગર ખાતે આગામી દિવસોમાં કોવિડ વેક્સિનેશનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે … Read More

પોલીયોમુકત-દંગામુકત ગુજરાત જેમ પાણીજન્ય રોગથી મુકત- હેન્ડપંપ મુકત ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડી ક્ષાર-ફલોરાઇડમુકત પાણી આપી સૌની આરોગ્ય સુખાકારી વધારવી છે:-મુખ્યમંત્રીશ્રી વનવાસી વિસ્તાર ડાંગ જિલ્લામાં રૂ. ૪૭ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત – જિલ્લાને રૂ. ૭પ કરોડના વિકાસકામોની … Read More

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એલ.એન્ડ ટી. કંપની નિર્મિત સ્વદેશી ૮૮મી કે-૯ વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

સુરતનું હજીરા L&T યુનિટ ‘આત્મનિર્ભર ભારત’નું જીવંત ઉદાહરણ પૂર્વ ભારતના વિકાસ- ‘પૂર્વોદય’માં મહત્વનું યોગદાન હજીરાની મહાકાય કંપનીઓ ‘મેક ઈન ઇન્ડિયા’ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહાયરૂપ થઈ છે : કેન્દ્રીય મંત્રી … Read More

દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ વિલંબથી પ્રસ્થાન કરશે. જાણો વિગત…..

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકોલોકિંગ કામ થવાને કારણે 6 અને 7 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીથી ચાલનારી ટ્રેન નંબર 02916 દિલ્હી – … Read More

5 અને 6 જાન્યુઆરીની ભુજ-બરેલી સ્પેશ્યલ બદલાયેલા માર્ગે દોડશે

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકલોકીંગના કામને લીધે, 5 અને 6 જાન્યુઆરી 2021 ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 04312 ભુજ -બરેલી સ્પેશિયલ … Read More

रमेश पांडेय के साथ जनता और पार्टी है

रिपोर्ट: शैलेश रावल, धनबादधनबाद, 04 जनवरी: युवा नेता व समाजसेवी रमेश पांडे के साथ भारतीय जनतंत्र मोर्चा पार्टी और जनता खड़ी है। उनपर हमला करने वाले उन्हें अकेला न समझे। … Read More

5મી જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે 25 હેલ્થ કેર વર્કરોને રસી અપાશે

5મી જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 રસીકરણની પ્રથમ ડ્રાય રન એટલે કે પૂર્વાભ્યાસ યોજાશે પ્રાથમિક તબક્કે 25 હેલ્થ કેર વર્કરોને રસી અપાશે અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: અમદાવાદ સિવિલ … Read More

મુખ્યમંત્રી શ્રીએ વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનને લીલીઝંડી આપી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો

વડોદરાની મેરેથોન દેશભરમાં આગવી ઓળખ બની ગઈ છે આ વર્ષની મેરેથોન ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને સમર્પિત કોરોના મહામારી સામે લડવા શારીરિક તંદુરસ્તી મહત્વની છે અહેવાલ: બી.પી.દેસાઈ નાયબ માહિતી નિયામક,વડોદરાવડોદરા, ૦૪ જાન્યુઆરી: … Read More

દેશમાં કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિતોની સંખ્યા વધીને ૩૮ થઇ. જાણો ક્યા કેટલા છે…

યુકેમાં મળી આવેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપ સંબંધિત અપડેટ દેશમાં નવા સ્વરૂપથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38 થઇ અમદાવાદ, ૦૪, જાન્યુઆરી: યુકેમાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ જીનોમના … Read More

સારા સમાચાર: ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,504 પોઝિટીવ કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,267 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16,504 પોઝિટીવ કેસ સાથે દૈનિક ધોરણે નવા કેસનું નીચું સ્તર જળવાઇ રહ્યું દુનિયામાં સૌથી વધુ સાજા … Read More