5 અને 6 જાન્યુઆરીની ભુજ-બરેલી સ્પેશ્યલ બદલાયેલા માર્ગે દોડશે

Railways banner

અમદાવાદ, ૦૪ જાન્યુઆરી: ઉત્તર રેલ્વેના રેવારી સેક્શનના ગઢીહરસારુ અને પાટલી સ્ટેશન વચ્ચે નોન-ઇન્ટરકલોકીંગના કામને લીધે, 5 અને 6 જાન્યુઆરી 2021 ના રોજ ભુજથી દોડતી ટ્રેન નંબર 04312 ભુજ -બરેલી સ્પેશિયલ બદલાયેલ માર્ગ અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઇને દોડશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…5મી જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે 25 હેલ્થ કેર વર્કરોને રસી અપાશે