Jakhau: જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 8 પાકિસ્તાનીઓ અંદાજે 30 KG ડ્રગ્સ સાથે ઝડપાયા.

Jakhau: ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 150 કરોડ રૂ.કિંમત હોવાનો અંદાજ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૫ એપ્રિલ: જખૌ દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. બોટ સાથે 8 પાકિસ્તાની નાગરિક અને 30 … Read More

Swabhav: સ્વભાવ વ્યક્તિના જીવનમાં કેટલુ મહત્વ ધરાવે છે, આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

Swabhav:સ્વભાવ સારો હોય તો દુશ્મન બનતા નથી, અને દોસ્તો દરેક પળે સાથે ઉભા રહે છે. ધર્મ ડેસ્ક, 15 એપ્રિલઃ Swabhav: આપણે ઘણી વખત સાંભળ્યું હશે આ વ્યક્તિનો સ્વભાવ સારો છે, … Read More

Restaurant fire: राजकोट में तीन रेस्टोरेंट में लगी आग

Restaurant fire: सुबह के वक्त रेस्टोरेंट में कोई नही था इस लिये घटना में कोई घायल या जानहानि होने की खबर नहीं है। रिपोर्ट: जगत रावल राजकोट,15 अप्रैल: Restaurant fire: … Read More

Neelimarani: हमें माँ, मातृभूमि और मातृभाषा को नहीं भूलना चाहिएः एम. वेंकैया नायडू

भारत के महामहिम उपराष्ट्रपति, एम. वैंकैया नायडू ने डॉ. अच्युत सामंत द्वारा लिखी गयी पुस्तक ‘‘नीलिमारानीः (Neelimarani) माई मदर – माई हीरो” का विमोचन किया। भुवनेश्वर,14 अप्रैल: Neelimarani: 2 अप्रैल … Read More

Relief camp: જામનગરમાં બહારગામ થી આવતા કોરોનાના દર્દીઓના સ્વજન માટે રાહત કેમ્પ

Relief camp: સ્થાનિક લોકો અને જ્ઞાતિ મંડળ દ્વારા દર્દીઓના સ્વજન માટે વિના મૂલ્યે રહેવા જમવા ની વ્યવસ્થા કરવામાં આવી અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૪ એપ્રિલ: Relief camp: જામનગર માં કોરોના … Read More

Ambulance line: એમ્બ્યુલન્સની લાઇન અને સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતા વચ્ચે પ્રત્યક્ષ રીતે કોઇ સંબંધ નથી: ડૉ.રજનીશ પટેલ

Ambulance line: કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે નિયત પ્રક્રિયા અનુસરવી પડે છે: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય : ડૉ.જે.વી.મોદી રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ … Read More

Gujarat corona: गुजरात में कोरोना मचा रहा तांडव, मंगलवार को अब तक के रिकॉर्ड नये मामले दर्ज.

गुजरात में कोरोना (Gujarat corona) मचा रहा तांडव, मंगलवार रिकॉर्ड नये 7410 मामले, 73 की मौत अहमदाबाद, 14 अप्रैल: Gujarat corona: गुजरात में अब कोरोना तांडव मचा रहा है। हर … Read More

ચિંતાની વાત: રાજ્યમાં આજે નવા(Gujarat corona) 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી!

Gujarat corona: ચિંતાની વાત/ કોરોનાનો કહેર યથાવતઃ રાજ્યમાં આજે નવા 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી! ગાંધીનગર,14 એપ્રિલઃ Gujarat corona: કોરોનાના કારણે રાજ્યની સ્થિતિ વધુ દયનીય … Read More

Trainee doctors: અમદાવાદ સિવિલમાં ૬૦ તાલીમાર્થી તબીબો ફ્રન્ટલાઈન વોરિયર્સ બની મહામારી સામે લડી રહ્યા છે

અમદાવાદ સિવિલમાં જોડાયેલા ૬૦ તાલીમાર્થી તબીબો(Trainee doctors) ફ્રન્ટલાઈન વોરિયર્સ બની મહામારી સામે લડી રહ્યા છે- દિવ્યાંગ ડૉ. રાહુલનો જુસ્સો બિરદાવવા લાયક અહેવાલ: ઉમંગ બારોટઅમદાવાદ , ૧૪ એપ્રિલ: Trainee doctors: કોરોનાની … Read More

Police officer: જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરતાં પોલીસ અધિકારી અરૂણ મિશ્રા

Police officer: કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમએલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા પોલીસના ગણવેશમાં જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર … Read More