Neha shukla dance

નેહા શુક્લા (Neha shukla) મુદ્રા ગ્રુપ જામનગર દ્વારા શીવ ભક્તિમય નૃત્ય નાટિકા ચૌલદેવી

Neha shukla dance

નેહા શુક્લા (Neha shukla)મુદ્રા ગ્રુપ જામનગર દ્વારા ભગવાન સોમનાથ ના મંદિર માં યુદ્ધ ના પડઘમ વચ્ચે પાંગરેલી શીવભક્તિમય નૃત્ય નાટિકા ચૌલદેવી

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકદમી ગુજરાત સરકાર ગાંધીનગર ના સહયોગ થી યોજાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ માર્ચ:
નેહા શુક્લા (Neha shukla)મુદ્રા ગ્રુપ જામનગર દ્વારા ભગવાન સોમનાથ ના મંદિર માં યુદ્ધ ના પડઘમ વચ્ચે પાંગરેલી શિવ ભક્તિ પર આધારિત યોગેશ મહેતા લિખિત નગર ના ગૌરવ પુરસ્કૃત નૃત્યગુરુ ડો નેહા શુક્લા ના નિદર્શન માં ૨૪ થી વધુ કલાકાર કસબી દ્વારા અદભુત લાઈટ અને મંચ સજાવટ દ્વારા સંગીતમય શિવ ભક્તિ પર આધારિત નૃત્ય નાટિકા ચૌલદેવી નું મંચન દેવભૂમિ દ્વારકા જીલા ના જામ ખંભાલીયા તેમજ જામનગર ખાતે કોવીડ ૧૯ ની ગાઈડ લાઇન મુજબ ફક્ત માર્યાદિત પ્રેક્ષકો ની વચે પાટણની મહારાણી ચૌલાદેવી નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી

ADVT Dental Titanium

જેમાં ડો નેહા શુક્લા (Neha shukla) પાર્થ પંડ્યા દર્શાન્ગી પંડ્યા કાર્તિક પીઠડીયા લલિત જોશી કશ્યપ ભટ્ટ નિહાર જોશી નેન્શી શુકલ જયરાજ જાડેજા યશ કોટેચા મિહિર પાઠક જેવા કલાકારો ના અભિનય સાથે નેહા શુક્લા પૂર્વા વ્યાસ દર્શી મારૂ મેધા શાહ હેતવી વડગામા ખુશી કડેચા જાનવી લાલ ની નૃત્યો પ્રસ્તુતિ સાથે ભૂમિકા ગોપીયાણી વિધિ જોશી હિરેન શુક્લા કલ્પેશ જોશી કાવ્યા જોશી ના નેપથીય સહયોગ મા એન્કર લલિત જોશી ના સંકલન માં માનવંતા મેહમાન નગરપાલિકા પ્રમુખ ભાવના બેન પરમાર સરકારી વકીલ વસાવડા મેમ એડવોકેટ અમિતભાઈ વ્યાસ ફાલ્ગુનીબેન વ્યાસ જૈમીનીબેન મોટાણી ડો શ્વેતાબેન ઉપાધ્યાય ડો સમીમ શેખ રોટેરિયન બ્રિજેશ જવેરી ની ઉપસ્થિતિ માં મંચન કરવામાં આવ્યું હતું

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…હાલના સમયમાં આ રાશિના જાતકોએ ખૂબ પાણી પીવાની જરુર છે, જાણો શું છે કારણ- ટેરોકાર્ડ (Tarotcard) રિડર પુનિલ લુલ્લા પાસેથી