राज्य की ख़बर ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે વહેલી સવારે નિધન By Admin January 9, 2021ગાંધીનગર, ૦૯ જાન્યુઆરી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નાદુરસ્ત તબીયતના કારણે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને 94 વર્ષની વયે અવસાન થયું છે.