deesa meeting

Deesa curfew: ડીસામા સ્વયંભૂ કર્ફ્યુની પાળવાનો નિર્ણય.

Deesa curfew, Meeting

Deesa curfew: શનિવારે સાંજે છ થી સોમવાર સવારે છ વાગ્યા સુધી સ્વયંભૂ કરફ્યુ

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૦૭ એપ્રિલ:
Deesa curfew: બનાસકાંઠામાં વધી રહેલા કોરોના ને લઈને પાલનપુર બાદ હવે ડીસામાં શનિવારે સાંજથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સ્વયંભૂ કરફ્યુ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે જોકે કોરોના સંકટ ઘટે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે

બનાસકાંઠામાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ક્યારે પાલનપુર બાદ હવે ડીસામાં પણ કર્ફ્યુ (Deesa curfew) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ડીસા પાલિકા ખાતે ધારાસભ્ય શશીકાંત પંડયા ના અધ્યક્ષ માં મળેલી બેઠક જેમાં પાલિકા પ્રમુખ રાજુ ઠક્કર ચીફ ઓફિસર ગઢવી શહીત ડીસાના અગ્રણી વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સતત વધી રહેલા કોરોનાને નાખવા શનિવારે સાંજે 6થી સોમવાર સવારે છ વાગ્યા સુધી સ્વયંભૂ કરફ્યુ રાખવા નિર્ણય લેવામાં આવેલ.

Whatsapp Join Banner Guj

જો કે ખાસ કરીને દવા મેડીકલ અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો ચાલુ રાખવાનું પણ નિર્ણય લીધો સાથે જિલ્લાની સૌથી મોટી જનતા કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવાની માંગ પણ વેપારીઓ દ્વારા ધારાસભ્ય શશીકાંત પંડયા સમક્ષ કરેલ જોકે હાલમાં જિલ્લામાં માત્ર એક જ કોલેજ હોસ્પિટલ હોય સારવાર માટે દર્દી ઓને ઊંચો ખર્ચ કરવો પડે છે

ADVT Dental Titanium

પાલનપુર બાદ હવે ડીસામાં પણ નિર્ણય લેવાતા આગામી શનિવારે સાંજે 6થી સોમવાર સવારે છ વાગ્યા સુધી સમગ્ર ડીસામાં વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખશે અને કોરોના ને નાથવા જરૂરી પગલાં લેશે.

આ પણ વાંચો…ભારતીય રિઝર્વ બેંક(RBI)એ નવી નાણાકીય નીતિ કરી જાહેર, જાણો લોનના EMI પર શું પડશે અસર?