JCCI new president

JCCI: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે બીજી વખત બીપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા.

JCCI, President vipendrasinh jadeja

JCCI: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે બીજી વખત બીપેન્દ્રસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૭ માર્ચ:
JCCI: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસટ્રીની સને 2021 -23 ના સત્રની પ્રમુખ – કારોબારી સમિતિ ની ચુંટણીમાં પ્રમુખ પદ ના હોદ્દા માટે પુર્વ પ્રમુખઓ તથા કારોબારી સમિતિના સભ્યઓ ની ઉપસ્થિત માં બિપેન્દ્ર્સિંહ જાડેજા એ ચેમ્બરના ચુંટણી અધિકારી કલ્પેશ પી કોટેચા ને પ્રમુખ પદ નું ઉમેદવારી પત્રક રજુ કરેલ હતું.

Whatsapp Join Banner Guj


વધુ માં ચુંટણીના નિર્દિષ્ટ કાર્યક્રમ અનુસાર સાંજ ના પાંચ કલાક સુધી અન્ય કોઇ એ પ્રમુખ પદ માટે ઉમેદવારી ન નોંધાવતા બિપેંન્દ્રસિંહ જાડેજા ને (JCCI) પ્રમુખ તરીકે બીન હરીફ જાહેર કરવામાં આવેલ છે.તેમજ ચેમ્બરના અન્ય અમુક વિભાગોના સભ્યો પણ બીન હરિફ ચુંટાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીપેન્દ્રસિંહ સતત બીજી ટર્મ માટે ચેમ્બરના પ્રમુખપદે ચૂંટાયા છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…લવ જેહાદઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન(Love jehad) પ્રવૃત્તિ બનશે બિનજામીન પાત્રગુનો, આ કલમોમાં થયો ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ