Bharat Pandya

મુખ્યમંત્રી શ્રીના ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને ખૂબ ખૂબ અભિનંદન આપતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

whatsapp banner 1