shoe distribution 3 edited

અંબાજી માં પગરખાં પરબ થકી બુટ વિતરણ(shoe distribution) કાર્યક્રમ યોજાયો

shoe distribution

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૬ માર્ચ:
Shoe distribution: હાલ માં ગરમી નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે ત્યારે લોકો પાણી ની પરબો માંડતા હોય છે ત્યારે ઉષાબેન અગ્રવાલ સંચાલિત શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી ના ઉપક્રમે અંબાજી ગ્રામ પંચાયત ઉચ્ચત્તર માધ્યમિક શાળા ના અભ્યાસ કરતા બાળકો માટે પગરખાં (shoe distribution) પરબ માંડી હતી જેમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને 200 ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને શ્રી શક્તિ સંચાલિત નિશેશ કુમાર સિંહા દ્વારા જાતે બુટ પહેરાવી બાળકોને બુટ પહેરાવી બુટ નુ નિશુલ્ક વિતરણ કર્યું હતું

Whatsapp Join Banner Guj

એટલું જ નહિ આ શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અનાથ બાળકો ને દત્તક લઈ શિક્ષણ પૂરું પાડવા સુધીની પણ કામગીરી કરવામાં આવે છે

shoe distribution

આજે અંબાજી ની ઉચ્ચતર માધ્યમિક શાળા માં યોજાયેલા આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય શૈલેન્દ્ર સિંહ રાજપૂત વાલી મંડળ ના પ્રમુખ મહેન્દ્રભાઈ અગ્રવાલ ઉપરાંત શેૈક્ષણિક સ્ટાફ પણ ઉપસ્થિત રહી ઉષાબેન અગ્રવાલ ની કામગીરી ને બિરદાવી હતી

આ પણ વાંચો…શું તમે જાણો છો ? ઇકો ડેવલપમેન્ટ સાઈટ્સ.. (Eco Development Sites) જંગલમાં કુદરતના ખોળે સુખનો સમય વિતાવવાની આપે છે વિશિષ્ટ સુવિધા…