મનસુખ માંડવિયાએ ભારતમાં લાઇટહાઉસ પર્યટનનો વિકાસ કરવા માટે આહ્વાન કર્યું

07 JUL 2020 by PIB Ahmedabad કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યો હતો. શ્રી માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ 100 વર્ષથી જૂના લાઇટહાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટહાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટહાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. લાઇટહાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના DG અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ

કેન્દ્ર સરકારનું વધુ એક સરાહનીય પગલું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ પાંચ મહિના એટલે કે નવેમ્બર સુધી કરાયું વિસ્તરણ રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી … Read More

मनसुख मंडाविया ने भारत में दीपगृह पर्यटन के अवसरों को विकसित करने का आह्वान किया

07 JUL 2020 by PIB Delhi केंद्रीय नौवहन (शिपिंग) राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री मनसुख मंडाविया ने देश भर के मौजूदा 194 दीपगृहों को प्रमुख पर्यटक स्थलों के रूप में विकसित करने पर … Read More

પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે

આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનાવવા કલેકટરશ્રી સંદીપ સાગલેનાહસ્તે ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું રિપોર્ટ:માહિતી બ્યુરો, પાલનપુરબનાસકાઠા જિલ્લામાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પાલનપુર અને ડીસા શહેરમાં ૬ ધન્વંતરી આરોગ્ય … Read More

गुजरात:सौराष्ट्र में बरसात यथावत राज्य के 117 तालुका में भारी बरसात कालावड में 16 इंच जामनगर में 9 इंच हुई बरसात

बरसात से प्रभावित जामनगर शहर के दृश्य। फ़ोटो: जगत रावल, जामनगर

રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ▪કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગરમાં ૯ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત : રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગર, ખંભાળીયા, પડધરી, લાલપુરમાં ૯ ઈંચ વરસાદ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એની … Read More

खरीफ सीजन में उर्वरकों की कोई कमी नहीं: श्री गौड़ा

   केन्‍द्रीय मंत्री ने मध्य प्रदेश के मुख्यमंत्री को यूरिया की पर्याप्त आपूर्ति सुनिश्चित करने का आश्वासन दिया मध्य प्रदेश के मुख्‍यमंत्री शिवराज सिंह ने सदानंद गौड़ा से मुलाकात की … Read More

गृह मंत्रालय ने विेश्वविद्यालयों और संस्थानों द्वारा परीक्षाएँ आयोजित करने की अनुमति दी

06 JUL 2020 by PIB Delhi गृह मंत्रालय ने केन्द्रीय उच्च शिक्षा सचिव को आज एक पत्र लिखकर विेश्वविद्यालयों और संस्थानों द्वारा परीक्षाएँ आयोजित करने की अनुमति दे दी है। … Read More

प्लाज्मा दान करने वाले हमारे हीरो और हमारी उम्मीद, ज्यादा से ज्यादा लोगों से अपील, प्लाज्मा डोनेट करें: अरविंद केजरीवाल

पूरे समाज को अपने इलाके में प्लाज्मा दान करने वाले लोगों का सार्वजनिक रूप से भव्य सम्मान करना चाहिए- अरविंद केजरीवाल कोरोना से ठीक हो चुके कई लोगों से प्लाज्मा … Read More

सौर ऊर्जा के माध्‍यम से भारतीय रेल को परिवहन का हरित माध्‍यम बनाने की तैयारी:भारतीय रेल

‘भारतीय रेल ने 2030 तक खुद को ज़ीरो’कार्बन उत्सर्जन वाले जन परिवहन नेटवर्क के रूप में बदलने के लिए मिशन मोड पर निर्णायक कदम उठाए रेलवे बिना उपयोग वाली अपनी … Read More