એક સમયે મને લાગ્યું કે હવે હું નહીં જીવી શકું. પરંતુ સ્મીમેરના ડોકટરોએ મને ઉગારી: માધુરી કુંભારે
સ્મીમેર હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી સ્મીમેરની ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગના ટીમવર્કથી સગર્ભાને મળ્યું નવજીવન ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મૃત્યુના મૂખમાંથી મહિલાને ઉગારી સફળ પ્રસુતિ … Read More
