ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી
સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામના સ્વસહાય જૂથની બહેનોએ નિદર્શન ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ૨૪ સપ્ટેમ્બર: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં મિશન મંગલમ્ યોજના … Read More
