ट्विटर કોના ઉપર છેલ્લો ખીલ્લો મારવાનુ કીધું મુખ્યમંત્રીશ્રીએ અને કેમ ? By Admin October 31, 2020આ ચૂંટણીમાં કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખીલ્લો મારવાનું સદભાગ્ય ધારી-બગસરા-ખાંભાના લોકોને પ્રાપ્ત થયું છે: મુખ્યમંત્રી શ્રીઆ ચૂંટણીમાં કોંગ્રેસની કબર ઉપર છેલ્લો ખીલ્લો મારવાનું સદભાગ્ય ધારી-બગસરા-ખાંભાના લોકોને પ્રાપ્ત થયું છે. pic.twitter.com/uLdcyFdDVf— Vijay Rupani (@vijayrupanibjp) October 31, 2020