આત્મનિર્ભર સહાય યોજના પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું માત્ર પડીકું: પરેશ ધાનાણી
વાયબ્રન્ટ મહોત્સવના નામે વિદેશીઓને નોંતરું કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આત્મનિર્ભર બનાવવાની સુફીયાણી સલાહ શું કામ આપે છે ? આત્મનિર્ભર સહાય યોજના પેકેજ … Read More
