Soma ganda

કાંગ્રેસ દ્વારા સોમા ગાંડાનો સ્ટિંગ ઓપરેશનના વિડીયો જાહેર પૈસા લઈ રાજીનામુ આપ્યા હોવાનો દાવો

અમદાવાદ, ૦૧ નવેમ્બર: આજે પેટાચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે. આ અંતિમ દિવસ પહેલાં કોંગ્રેસના લીંબડી બેઠકના પૂર્વ પારાસભ્ય સોમા ગોડાનો એક વીડિયો રજૂ કર્યો છે. કોંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સોમા ગાંડા પટેલનું રિંગ ઑપરેશન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું પારાસભ્યોને ખરીદવામાં આવ્યા, જવાબદાર સામે કાર્યવાહી થાય સી.આર પાટિલે કહ્યું અમિત ભાઇ કોળી સમાજની માફી માંગે. કોંગ્રેસ દ્વારા કથિત રીતે રજૂ કરાયેલા આ વીડિયો પર ગંભીર સવાલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આ વીડિયો જાહેર કરતા કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે સોમા ભાઇ પૈસા લઇને રાજીનામું આપવાની વાતનો સ્વીકાર કરે છે. ભાજપ પ્રેરિત ભ્રષ્ટાચારનું આ ઉદાહરણ છે.

whatsapp banner 1