અમદાવાદ,૦૩ જુલાઈ ૨૦૨૦
અમદાવાદ મંડળ પર મહેસાણા અને વિરમગામ સેક્શન વચ્ચે સ્થિત લેવલ ક્રોસિંગ નં. 64 (જે સ્ટેટ હાઇવે નંબર 138 પર છે) 5 જુલાઈ 2020 ના રોજ 08:00 થી 18:00 વાગ્યા સુધી (01 દિવસ) ઇમરજન્સી રિપેર કામ માટે બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકારો વિરમગામ તરફથી જઈ શકશે.