InShot 20200618 223652922 02

05 જુલાઈ 2020 ના રોજ મહેસાણા-વિરમગામ સેક્શન પર લેવલ ક્રોસિંગ નંબર 64 બંધ રહેશે

અમદાવાદ,૦૩ જુલાઈ ૨૦૨૦
અમદાવાદ મંડળ પર મહેસાણા અને વિરમગામ સેક્શન વચ્ચે સ્થિત લેવલ ક્રોસિંગ નં.  64 (જે સ્ટેટ હાઇવે નંબર 138 પર છે) 5 જુલાઈ 2020 ના રોજ 08:00 થી 18:00 વાગ્યા સુધી (01 દિવસ) ઇમરજન્સી રિપેર કામ માટે બંધ રહેશે.
  આ સમયગાળા દરમિયાન માર્ગ વપરાશકારો વિરમગામ તરફથી જઈ  શકશે.