ચોથી ઔદ્યોગિક ક્રાંતિના નેતૃત્વ માટે ભારતને મદદરૂપ થવા જિયોની રચના કરાઈ છેઃ મુકેશ અંબાણી

નવી દિલ્હી, 8 ઓક્ટોબરઅબજોપતિ ભારતીય શ્રી મુકેશ અંબાણીએ ગુરુવારે કહ્યું હતું કે, ત્રણેય ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી જનારા ભારત પાસે તેની IT ક્ષેત્રની ક્ષમતાઓ, અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટફોનના … Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મુબાદલા રૂ.6247.5 કરોડ (AED 3.1 બિલિયન)નું રોકાણ કરશે

 ભારતના ઝડપથી વિકસતા રિટેલ ક્ષેત્રના વિકાસને આ રોકાણ વધુ ઇંજન આપશે મુંબઈ, 1 ઓક્ટોબર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, અબુધાબી સ્થિત ટોચના મૂડીરોકાણકાર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની … Read More

રિલાયન્સ રિટેલમાં KKR રૂ.5550 કરોડનું રોકાણ કરશે

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં KKRનું બીજું મૂડીરોકાણ ભારતના સૌથી ઝડપી વેગે વિસ્તરતા રિટેલ બિઝનેસ અને તેના પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલના વિકાસને વધુ વેગવાન બનાવશે મુંબઈ 23 સપ્ટેમ્બર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ … Read More

જામનગરના વતની પરિમલભાઈ નથવાણીએ રાજ્યસભાના સદસ્યના શપથ લીધા…

પરિમલભાઈ નથવાણી સતત ત્રીજી વખત રાજ્યસભાના સદસ્ય બન્યા અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૯ સપ્ટેમ્બર:જામનગર અને દેવભૂમિ દ્વારકા જેવો ની કર્મભૂમિ રહી છે તેવા સરળ વ્યક્તિત્વ ધરાવતા પરિમલભાઈ નથવાણી એ રાજ્યસભા … Read More

રિલાયન્સ રિટેલમાં સિલ્વર લેક રૂ.7500 કરોડનું મૂડીરોકાણ કરશે

4.21 લાખ કરોડનું ઇક્વિટી મૂલ્ય ધરાવતા RRVLમાં 1.75 ટકાનો હિસ્સો મેળવશે ભારત માટે વ્યાપક અને પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલમાં વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી રોકાણકારે પુનઃ વિશ્વાસ વ્યક્ત કર્યો મુંબઈ, 9 … Read More

જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયોએ ગુજરાતમાં રૂ.920 કરોડની આવક નોંધાવી

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ જિયોના લોન્ચની સાથે જ વિતેલા ચાર વર્ષો દરમિયાન ગુજરાત સહિત સમગ્ર ભારતના દરેક નાગરિકની જિંદગી અને જિંદગી જીવવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકો હવે તોતિંગ મોબાઇલ … Read More

2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરીઃ અંબાણી

 ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી “દેશ કી ડિજિટલ ઉડાન”માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક … Read More

જિયોનું મોડેલ અપનાવવા વિશ્વની ટેલિકોમ કંપનીઓને અમેરિકી સાયબર નિષ્ણાતની સલાહ

ન્યૂ યોર્ક, 23 જુલાઈ ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુવાવે (Huawei) અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી જોખમી ચાઇનીઝ સંસાધનોના જોખમો સામે રિલાયન્સ જિયો દ્વારા ઘરઆંગણે વિકસિત કરવામાં આવેલા 5G સોલ્યૂશન્સ અપનાવવા માટે અમેરિકાએ સમગ્ર વિશ્વની ટેલિકોમ કંપનીઓને વિનંતી કરી … Read More

જિયો ફાઇબર યુઝર્સને લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ તદ્દન નિઃશુલ્ક મળશે

મુંબઈ, 08 જુલાઈ જિયોફાઇબર યુઝર્સ હવે હોલિવૂડની બ્લોકબસ્ટર અને અન્ય ભાષાઓની ફિલ્મોનો આનંદ માણી શકશે. જિયોએ જાહેરાત કરી છે કે, વિવિધ ભાષાઓ અને વિષય વૈવિધ્ય ધરાવતા પ્લેટફોર્મ લાયન્સગેટ પ્લેના પ્રીમિયમ કન્ટેન્ટની આખી લાયબ્રેરીનો એક્સેસ જિયોફાઇબર યુઝર્સને મળશે. લાયન્સગેટમાં 7500 અનોખા પ્રીમિયમ ટેલિવિઝન એપિસોડ્સ અને સ્ટાર્ઝ ઓરિજિનલ સિરિઝની, ફર્સ્ટરન મૂવીઝ અને અન્ય કાર્યક્રમો સહિતનો મનોરંજનનો રસથાળ પણ મળશે. આ ઉપરાંત લાયન્સગેટ પ્લે તમારા માટે હોરર, કોમેડી, ડ્રામા, એક્શન, થ્રિલર અને ડોક્યુમેન્ટ્રી સહિત અનેક વિષય વૈવિધ્ય ધરાવતી મૂવીઝનો વિશાળ ખજાનો તમારી સમક્ષ રજૂ કરે છે. ઇંગ્લિશ ઉપરાંત, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ અને ભોજપુરી સહિતની ભાષાઓની બ્લોકબસ્ટર મૂવીઝ પણ તેમાં હોય છે. જિયોફાઇબર યુઝર્સના નવા અને પ્રવર્તમાન ગ્રાહકો કે જેમણે મલ્ટીમન્થ સિલ્વર કે તેનાથી ઉપરનો પ્લાન સબસ્ક્રાઇબ કર્યો હોય તેમને લાયન્સગેટ પ્લેનું કન્ટેન્ટ નિઃશુલ્ક માણવા મળશે. જિયોફાઇબર યુઝર્સ તેમના જિયો સેટટોપ બોક્સમાં જિયોટીવી+ એપ પર લાયન્સગેટ પ્લે કન્ટેન્ટ એક્સેસ કરી શકશે. તેના માટે અલગથી લોગઇન કે એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી. ગોલ્ડ પ્લાનમાં તો સંખ્યાબંધ સેવાઓ ઉપલબ્ધ છે. જે જિયોફાઇબર યુઝર્સ વધુ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માગતા હોય તેમણે ગોલ્ડ પ્લાનની પસંદગી કરવી યોગ્ય રહેશે, જેમાં તેમને વધુ સ્પીડ સાથે વધુ બ્રોડબેન્ડ ડેટા તો મળશે જ સાથે સાથે પ્રીમિયમ ઓટીટીઝનો રસથાળ પણ ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં યુઝર્સને 250 Mbpsની ડેટાસ્પીડ, અનલિમિટેડ ઇન્ટરનેટ (પ્રતિ મહિને 1,750 GB સુધીનો ડેટા), ભારતમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, સૌથી ઓછા દરે ઇન્ટરનેશનલ કોલિંગ અને અન્ય ફિચર્સ પણ મળશે. તેના દ્વારા એનીટાઇમ ટીવી (ભારતનું સૌથી મોટું કન્ટેન્ટ ડેસ્ટિનેશન) સાથે પ્રીમિયમ ઓટીટી એપ્લિકેશન જેવી કે લાયન્સગેટ પ્લે, ઝી ફાઇવ, એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્ટાર, સોનીલિવ, સનનેક્સ્ટ, વૂટ, ઓલ્ટબાલાજી, હોઇચોઇ, શેમારૂમી, જિયોસિનેમા અને જિયોસાવનના એક્સેસનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કોલિંગ અને કોન્ફરન્સિંગ (ટીવી વીડિયો કોલિંગ પણ સમાવિષ્ટ), અનલિમિટેડ મ્યુઝિક અને ગેમિંગ તથા જિયોની તમામ એપ્લિકેશન્સનો અનલિમિટેડ એક્સેસ યુઝર્સને મળે છે.