જામનગરની ગુરુ ગોવિંદસિંગ સરકારી હોસ્પિટલમાં આગ થી લોકોમાં નાસભાગ મચી જવા પામી

રિપોર્ટ:જગત રાવલસૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરમાં આવેલી સરકારી હોસ્પિટલ શ્રી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં આજે બોપરે અચાનક આગ ફાટી નીકળી હતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના જૂના બિલ્ડિંગ માં આવેલા આઇસીયુ યુનિટ … Read More

જામનગરમાં આર્યુવેદીક પરીક્ષાઓ ઓનલાઈન લેવા યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ એ કરી રજુવાત.

રિપોર્ટ:જગત રાવલજામનગરની ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ને યુનિવર્સિટી ની આગમી પરીક્ષાઓ ઓનલાઇન યોજાઈ તે અંગે નું સમગ્ર ગુજરાત ના 300 થી વધુ વિધાર્થીઓ ની લેખિત અરજી સાથે આવેદનપત્ર … Read More

જામનગર ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા અધિકારીશ્રી

ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા  જિલ્લા સમાહર્તાશ્રી, કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગર તા.૨૪ ઓગષ્ટ, જામનગર શહેરમાં સતત કોરોના સંક્રમણના વધતા કેસ સામે શહેરમાં ધનવંતરી રથ  દ્વારા  કરવામાં આવતી … Read More

જામનગર જિલ્લાના જોડિયામાં ભારે વરસાદ થી જોડિયા જળબંબાકાર બન્યું હતું

રાજ્યમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં છેલ્લા 24 કલાકમાં સાડા તેર ઈંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો. રિપોર્ટ:જગત રાવલજામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એક થી 14 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો … Read More

સચાણા શીપબ્રેકીંગ યાર્ડ માટે કરેલી રજુઆત માન્ય રહેતા વડાપ્રધાન, મુખ્યમંત્રીના આભાર વ્યક્ત કરતા પૂનમબેન માડમ

સંસદમાં જામનગરના સચાણા શીપબ્રેકીંગ યાર્ડ માટે કરેલી રજુઆત માન્ય રહેતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને શિપિંગ મંત્રી નો આભાર વ્યક્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ જામનગર જિલ્લામાં આ બંધ પડેલો મહત્વકાંક્ષી બંદરીય ઉદ્યોગ … Read More

જામનગરની જિલ્લા જેલ ના ૩૫૭ કેદીઓના કોરોના રેપીડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા

જેલના ૭૦થી વધુ કર્મચારીઓ ના પણ રિપોર્ટ નેગેટિવ જેલમાં સેનીટાઇજેશનની પ્રક્રિયા મજબૂત હોવાથી ૧૦૦ ટકા સફળતા બહારગામથી આવેલા જેલના ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમિત બનીને આવ્યા હોવાથી હોમ કોરેન્ટાઈન કરી દેવાયા … Read More

કોરોનાની મહામારી વચ્ચે જામનગરમાં વિકાસ કામો અવિરત – મંત્રી જાડેજા

.રિપોર્ટ:જગત રાવલ૨૨ ઓગસ્ટ,જામનગર શહેરના વોર્ડ નં. ૧૧માં મહાપ્રભુજીની બેઠક પાસે વેલજીભાઇના ઘર પાસે અંદાજિત રૂ. ૦૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, શેરી નં.૧, વિશાલ વિહારની બાજુમાં અંદાજિત રૂ.૦૭.૯૪ લાખના ખર્ચે સી.સી.રોડનું … Read More

જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી

સૌરાષ્ટ્ર માં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે ૨૨ ઓગસ્ટ,ગાંધીનગર:જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર … Read More

જામનગર એન.એસ.યુ.આઈ એ મહાનગરપાલિકામાં RTE મુદ્દે હોબાળો મચાવ્યો.

રિપોર્ટ:જગત રાવલ૨૧ ઓગસ્ટ,જામનગરમાં રાઈટ ટુ એજ્યુકેશન માં સરકાર દ્વારા સિંગલ ચાઈલ્ડ દીકરી ની કલમ ઉમેરી તેને પ્રધાન્ય આપવામાં આવ્યા બાદ આ માટેના કોઈ ફોર્મ પર્યાપ્ત ન હોઈ મોટી સંખ્યામાં જામનગર … Read More

પીઓપીની ગણપતિ ની મૂર્તિઓનું વેચાણ કરનારાઓ સામે જામ્યુકોની કાર્યવાહી

જામનગર ના સાધના કોલોની રોડ પર પીઓપીની ગણપતિ ની મૂર્તિઓનું વેચાણ કરનારાઓ સામે જામ્યુકોની કાર્યવાહી દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા છ જેટલા સ્થળે દરોડા પાડી ૪૫ પીઓપી ની મૂર્તિ જપ્ત … Read More