House rain 2

જામનગર જિલ્લાના જોડિયામાં ભારે વરસાદ થી જોડિયા જળબંબાકાર બન્યું હતું

House rain 5

રાજ્યમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં છેલ્લા 24 કલાકમાં સાડા તેર ઈંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો.

રિપોર્ટ:જગત રાવલ
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એક થી 14 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે, જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં પડતા જોડિયા પાણી પાણી થયું છે, જામનગરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રામેશ્વરનગર, જયશ્રી ટોકીઝ, મંગલબાગ અને નવાગામ ઘેડ વિગેરે વિસ્તારમાં પાણી ભરાતા તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે કસમગીરી શરૂ કરાઇ છે,

House rain 2


જોડીયામાં ઘરોની અંદર પાણી ઘુસતા ગ્રામજનો હેરાન બન્યા છે, નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, આજે પણ જોડીયામાં વરસાદ અવિરત ચાલુ છે.

House rain 4
Banner Still Guj