JMC NSUI 2

જામનગર એન.એસ.યુ.આઈ એ મહાનગરપાલિકામાં RTE મુદ્દે હોબાળો મચાવ્યો.

JMC NSUI

રિપોર્ટ:જગત રાવલ
૨૧ ઓગસ્ટ,જામનગરમાં રાઈટ ટુ એજ્યુકેશન માં સરકાર દ્વારા સિંગલ ચાઈલ્ડ દીકરી ની કલમ ઉમેરી તેને પ્રધાન્ય આપવામાં આવ્યા બાદ આ માટેના કોઈ ફોર્મ પર્યાપ્ત ન હોઈ મોટી સંખ્યામાં જામનગર એન.એસ યુ.આઈ ના સભ્યો આવેદનપત્ર આપવા મહાનગરપાલિકા કચેરીએ એકઠા થયા હતા.

JMC NSUI 4

જામનગર મહાનગરપાલિકા દ્વારા એક પુત્રી હોય તેને RTE માં એડમિશન દાખલો કાઢી આપવામાં ન આવતા NSUIએ વિરોધ કર્યો હતો.

JMC NSUI 2

મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશનરની ઓફીસ બહાર એન.એસ.યુ.આઈ ના કાર્યકરોએ રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવી કર્યો વિરોધ પ્રદર્શિત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું