જામનગર કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ
જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાંથી ચીલઝડપ કેસનો કોરોના પોઝિટિવ આરોપી દર્દી ભાગી છૂટતાં દોડધામ અમદાવાદની જેલમાંથી કબ્જો મેળવીને જામનગર લઈ આવ્યા પછી કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જામનગર … Read More