આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા

અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે … Read More

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યાઃ ૫૦ વખત પ્લાઝમા ડોનેટનો કર્યો સંકલ્પઃફૈઝલ ચુનારા

૧૧૭ કોરોનામુકત વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર રહેલા કોરોનામુક્ત સુરતીલાલાઓ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: મોગલો સામે યુધ્ધ લડવા મહારાણા પ્રતાપને … Read More

જનહિતના કામોને પ્રાધાન્ય આપી વેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર:નાયબ મુખ્યમંત્રી

કોરોનાની મહામારી અંતર્ગતરાજયની વિકાસયાત્રા અવિરત રહે એ માટે જનહિતના કામોને પ્રાધાન્ય આપીવેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ : રૂ. ૯૦૦ … Read More

ગાંધીનગર ખાતેથી ગૃહ રાજય મંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

રાજયમાં થતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા ગુજરાત પોલીસ આધુનિક તક્નીકોથી વધુ સુસજ્જ : ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર બુલીંગ અને સ્ટોકીંગ જેવા બનાવોના … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

આત્મનિર્ભર સહાયની લોન માંથી જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશ : સુરેશભાઈ ગોહેલ

આત્મનિર્ભર સહાયની લોન માંથી પ્લમ્બીંગ કામના જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશલાભાર્થી:સુરેશભાઈ ગોહેલ આણંદ- ૨૩જુલાઈ ૨૦૨૦ આણંદના રાજોડપુરાના સુરેશભાઈ ગોહેલ છેલ્લા ૧૫ વર્ષથી પ્લમ્બીંગનું નાનું મોટું કામ કરીને પોતાનું અને … Read More

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

23 JUL 2020 by PIB Ahmedabad ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર),  ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ – 380 004ની કચેરી ખાતે તારીખ 28મી જુલાઈ, 2020(મંગળવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને તેનું નિવારણ કરવામાં આવશે. મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 24મી જુલાઈ, 2020 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવા જોઈએ.

ખાનગી ક્ષેત્રના તબીબોને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છેમુખ્યમંત્રીશ્રીએ … Read More

દેશદાઝએ કોરોનાને મ્હાત આપી કપરા કાળમાં પણ સરહદ પર જામનગરની બહેનો એ જવાનો ને ૫૪૦ રાખડી મોકલી.

મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલની મહેનત રંગ લાવી, બહેનોએ ઉત્સાહભેર જવાનોને રાખડી મોકલાવી શહેરની મહિલા સંસ્થાઓ, દિવ્યાંગ બહેનો, વિકાસગૃહની બહેનો તેમજ અંધ બહેનોએ સરહદ પર મોકલી રાખડી ભારતમાતાની માતૃભૂમિની રક્ષાકાજે દેશના … Read More

અધિક મુખ્ય સચિવશ્રી વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની જાણકારી મેળવી હતી.

◆અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે કરેલી રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા◆ હોસ્પિટલમાં ચાલતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા પંકજકુમાર રાજકોટ, ૨૧જુલાઈ : અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે સવારે કલેક્ટર … Read More