તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે
ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે યોજાશે ઈ-સમારોહ સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે … Read More
