राज्य की ख़बर મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી આજે રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી By Admin August 3, 2020ગાંધીનગર,૦૩ ઓગસ્ટ ૨૦૨૦મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભા. જ. પા મહિલા મોરચા ના પદાધિકારી બહેનોએ ગાંધીનગર માં રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી હતી.