કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ: પરિમલ પંડયા

રાજકોટની ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાં ૭૪મા સ્વાતંત્ર્ય દિનની શહેરકક્ષાની શાનદાર ઉજવણી સંપન્ન કોરોના સામેના જંગમાં સરકારની સાથે સહયોગી બની આપણો નાગરિક ધર્મ અદા કરીએ”અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયા રાજકોટ, તા.૧૫ ઓગષ્ટ – આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર … Read More

જામનગરમા પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં ઉમંગભેર ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન

કૃષિ, વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે ત્રિરંગો લહેરાવાયો:કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા રિપોર્ટ:જગત રાવલરાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે … Read More

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-માધ્યમથી લોકાર્પણ  કોરોના મહામારીમાં પણ વિકાસયાત્રાને જારી રાખતા વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થાય છે:    કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યોની … Read More

15 अगस्त सिर्फ जश्न का नहीं आत्ममंथन का भी दिन

15 अगस्त सिर्फ जश्न का नहीं आत्ममंथन का भी दिनभारत हर वर्ष 15अगस्त को अपना स्वाधीनता दिवस मनाता है यह दिन जहां हमारे आजाद होने की खुशी लेकर आता है, … Read More

ગંદકી મુક્ત ભારત અભિયાન: ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે

ગંદકી મુક્ત ભારત અભિયાનરાજ્યના તમામ જિલ્લાઓમાં ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશેરાજ્યભરમાં શ્રમદાન, રાત્રિસભા,વોલ પેઇન્ટીંગ,વૃક્ષારોપણ,ચિત્ર-નિબંધ સ્પર્ધા યોજાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા“ગંદકી મુક્ત ભારત”અભિયાનના શુભારંભ … Read More

ભારતીય વાયુ સેના દ્વારા અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે રાષ્ટ્રભક્તિના ગીતોનુ લાઈવ બેન્ડ કોન્સર્ટ

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી તથા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કોરોના વોરિયર્સની વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ,૦૮ઓગસ્ટ: ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આગામી  ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના ૭૪ માં  પર્વના … Read More