gold donation edited

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ

gold donation

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૪માર્ચ:
સુપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી એ (Gold donation) લાખ્ખો માઈ ભક્તોની આસ્થા નું કેન્દ્ર છે . રાજ્ય સરકાર , જીલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી યાત્રાળુઓને ઉત્તમ સુવિધાઓ આપવા કટિબદ્ધ છે . ને અંબાજીમાં માંઅંબા ના મંદિરનું સુવર્ણ શિખર સમગ્ર ગુજરાતનું ગૌરવ બની રહ્યું છે .

Whatsapp Join Banner Guj

અત્યાર સુધી 61 ફૂટ (Gold donation) સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે . જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો અને 15711 કિલોગ્રામ તાંબાનો ઉપયોગ થયેલ છે .ને અંબાજી મંદિર ના વધુ શિખરો સુવર્મ મય બનાવાવ ની કામગીરી શરુ થનાર છે ત્યારે આજે ગાંધીનગર ના એક માઈભક્તએ પોતાની ઓળખ ન બતાવી

અંબાજી મંદિર સુવર્ણ શિખર માટે રૂ .51,54,6૦૦ ( અંકે રૂપિયા એકાવન લાખ ચોપન હજાર છસ્સો ) ની કિંમતનું ૧ કિલો ૧૦૦ ગ્રામ સોનાનું ગુપ્ત દાન દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવ્યું છેતેમ અંબાજી મંદિરના ટેમ્પલ ઈન્સપેકટર સતિષ ગઢવી એ જણાવ્યુ હતુ

આ પણ વાંચો…Monkey cutting vegetable: આ વાંદરો ફટાફટ કાપે છે શાકભાજી, જુઓ વીડિયો