Punit Banner

Swabhav: સ્વભાવ વ્યક્તિના જીવનમાં કેટલુ મહત્વ ધરાવે છે, આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

Swabhav:સ્વભાવ સારો હોય તો દુશ્મન બનતા નથી, અને દોસ્તો દરેક પળે સાથે ઉભા રહે છે.

ધર્મ ડેસ્ક, 15 એપ્રિલઃ Swabhav: આપણે ઘણી વખત સાંભળ્યું હશે આ વ્યક્તિનો સ્વભાવ સારો છે, એને બધા સાથે ફાવે અને બધાને એની સાથે તો બીજી બાજુ એવા પણ લોકો છે. જેઓને તેમના સ્વભાવના કારણે જ લોકો ના પસંદ કરે છે. એટલે જ જીવનમાં સ્વભાવનું ખૂબ જ મહત્વ છે. સ્વભાવ સારો હોય તો દુશ્મન બનતા નથી, અને દોસ્તો દરેક પળે સાથે ઉભા રહે છે. આવો સ્વભાવ વિશે વધુ જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી…..

આ પણ વાંચો…ચિંતાની વાત: રાજ્યમાં આજે નવા(Gujarat corona) 7410 કેસ નોંધાયા, તો બીજી બાજુ સ્મશાનગૃહમાં જગ્યા ખૂટી પડી!

Whatsapp Join Banner Guj