राज्य की ख़बर અમિત શાહ અમદાવાદમાં.. જગન્નાથ મંદિરે કર્યા દર્શન આરતી Input Team January 14, 2021અમિત શાહ અમદાવાદમાં.. જગન્નાથ મંદિરે કર્યા દર્શન આરતી.. સાંજે અમિતભાઈ શાહ 4 વાગે મેપલ ટ્રી, થલતેજ અને 4.30 કલાકે અર્જુન ટાવર ઘાટલોડિયા ખાતે કરશે ઉત્તરાયણ.