Sonya

Sonya photo: બ્લેક સ્વિમસૂટમાં સોન્યા પૂલમાં મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો..

મનોરંજન ડેસ્ક, ૦૫ મે: એકતા કપૂરની સીરીયલ ‘કસૌટી જિંદગી કી 2’માં તન્વી બજાજનું પાત્ર નિભાવનાર અભિનેત્રી સોન્યા (Sonya photo) અવાર નવાર તેના ફોટોસને લઈને ચર્ચામાં રહે છે. 

sonya04
Whatsapp Join Banner Guj

સોન્યા (Sonya photo) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને તેનાં ફેન્સની સાથે જોડાયેલી રહે છે. સોન્યા નો બોલ્ડ અને સુંદર અંદાજ તેનાં ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે અને ફરી એક વખત એવું કંઇક થતું નજર આવી રહ્યું છે.  

sonya 02

અભિનેત્રી સોન્યા (Sonya photo) બ્લેક કલરના સ્વિમસૂટમાં અત્યંત ખુબસુરત લાગી રહી છે. અભિનેત્રી સોન્યા ના ફેંસ તેને કમેન્ટમાં વોટર બેબી કહી રહ્યા છે અને અભિનેત્રીની પ્રસંશા કરી રહ્યા છે. 

sonya 03

અભિનેત્રીએ ટીવી સીરિયલ કસૌટી જિંદગી કી 2 માં તન્વી બજાજ અને નજર માં રુબીનો કિરદાર અદા કર્યો છે. લોકોને તે બંને પાત્રમાં ગમી છે. સિવાય અભિનેત્રી સોન્યા (Sonya photo) એ કલર્સ ચેનલ પર પ્રસારિત ટીવી શો ‘શક્તિ: અસ્તિત્વ કે એહસાસ કી’ માં પણ પોતાના અભિનયનું પ્રદર્શન કર્યું છે.

sonya 05

આ પણ વાંચો…સોશિયલ મીડિયા પર રામાયણના ‘રાવણ’ અરવિંદ ત્રિવેદી(arvind trivedi)ના નિધનની ખબર વાયરલ થતા,’લક્ષ્મણે’ સુનીલ લહેરીએ જણાવી હકીકત- વાંચો સંપૂર્ણ વિગત

ADVT Dental Titanium