MP Gang

જયેશ પટેલ ગેંગના મુખ્ય હથીયાર સપ્લાયરની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરતી એ.ટી.એસ. તથા જામનગર પોલીસ

MP Gang

અમદાવાદ, ૦૧ ઓક્ટોબર: જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા છ જયેશ પટેલે
રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપેલ. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસે થી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ # બલવંતસિંહ છ બલ્લુ જયેશ પટેલ ની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળેલ હોય

એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ૪ બલવંતસિંહ 8 બલ્લુ $/0 અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ્લે ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપેલ છે.મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

loading…


.