Lockdown: ગુજરાત રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું, કોઈ લોકડાઉન નહીં લાગે. હાઇકોર્ટમાં બીજું શું કહ્યું? જાણો અહીં.

Lockdown: રાજ્ય સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોકડાઉન લાવવાના નથી.

ગાંધીનગર, ૧૫ એપ્રિલ: Lockdown: ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામું જમા કરાવી દીધું છે. પોતાના સોગન નામા માં તેમણે કહ્યું છે કે ગુજરાત સરકાર સપ્તાહના અંતમાં વિકેન્ડ કર્ફ્યુ લગાડવાના મૂડમાં નથી. આ ઉપરાંત  લોકડાઉન સંદર્ભે રાજ્ય સરકારનો કોઈ ઈરાદો નથી. 

Whatsapp Join Banner Guj

રાજ્ય સરકારે કોર્ટ સામે સ્પષ્ટ કરી દીધું છે કે લોકો પોતાની મરજીથી એટલે કે સ્વયંભૂ નાઈટ કરફર્યું લગાડે. તેમજ સરકારી એ વાત સ્પષ્ટ કરી છે કે કચેરીઓમાં માત્ર 50 ટકા હાજરી રહેશે.

ADVT Dental Titanium

આમ રાજ્ય સરકારે એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોકડાઉન લાવવાના નથી.

Advertisement

આ પણ વાંચો…રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય