અહેમદ પટેલ ના પાર્થિવ દેહ ને તેમના ગામ પિરામણ લઈ જવાયો

વડોદરા, ૨૫ નવેમ્બર: કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવ્યો એમ્બ્યુલન્સ માં એરપોર્ટ થી બહાર લાવવામાં આવ્યો પાર્થિવ દેહ. એરપોર્ટ પર અહેમદ પટેલને આપી શ્રદ્ધાંજલિ. અમિત ચાવડા, હાર્દિક પટેલ , પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ સહિત કાર્યકરો હોદ્દેદારોએ આપી શ્રદ્ધાંજલિ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ એરપોર્ટ પર હાજર. અહેમદ પટેલ ના પાર્થિવ દેહ ને તેમના ગામ પિરામણ લઈ જવાયો

whatsapp banner 1