અંબાજી બ્રેકીંગ. . બાઇક અને ડમ્પર અથડાતા અકસ્માત બાઇક ચાલક નુ સારવાર દરમ્યાન મોત.
અંબાજી માં સર્જાયો અકસ્માત કૈલાશ ટેકરી પાસે બાઇક અને ડમ્પર અથડાતા અકસ્માત બાઇક ચાલક નુ સારવાર દરમ્યાન મોત. .લોકો ના ઉમટ્યા ટોળે ટોળા મરનાર યુવક અદિવાસી હોવાથી આદિવાસી લોકો માં … Read More
