sonarika 6

Sonarika: ટીવી જગતની જાણીતી અભિનેત્રી સોનારિકા રિયલ લાઈફમાં છે આટલી બોલ્ડ,

મનોરંજન ડેસ્ક: Sonarika: ટીવીની જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંની એક સોનારિકા ભદૌરિયા ટીવી પર જેટલી સુંદર દેખાય છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. અભિનેત્રી  સોનારિકા ભદોરિયા તેના બોલ્ડ ફોટોસ ને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સોનારિકા ભદોરિયા આ જ કારણોસર ચર્ચામાં આવી છે 

Sonarika
Whatsapp Join Banner Guj

સોનારિકા ભદોરિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અને તે અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. સોનારિકાએ સોશિયલ મીડિયા પર પોતાના ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. તેમાં તેણે રેડ ઓફ શોલ્ડર ટોપ અને રિપ્ડ જીન્સ પહેર્યું હતું.

Sonarika

આ તસવીરમાં  તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. ફોટોમાં સોનારિકાએ કેપ્શનમાં લખ્યું હતું કે Are you lost baby boy?   

Sonarika

સોનારિકા ભદોરિયા સ્મોલ સ્ક્રિનનાં સૌથી રોમાંચક શો ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનાં પાત્રથી ઓળખ મળી હતી અને ત્યાર બાદ તે સ્ટાર બની ગઇ. આ પહેલાં સોનારિકા ‘પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી’ અને ‘ઇશ્ક મે મરજાવાં’ જેવાં શોમાં પણ કામ કરી ચૂકી છે.

Sonarika

 આ પણ વાંચો…પ્રેમ સાહસ, શૌર્ય નો નશો છે જેમાં, તે ભાઇ બહેન મારા ગુજરાતી.

ADVT Dental Titanium