અમેરિકામા માણસના પૂર્વજ પણ કોરોના નો શિકાર બન્યા.

breaking news USA Gorila

અમદાવાદ,૧૨ જાન્યુઆરી: અમેરિકાના સેન ડિયાગો ઝૂ માં આઠ ગોરીલાઓ ને કોરોના થયો.આ આઠેય ગોરીલા એક પાંજરામાં સાથે રહી રહ્યા હતા. શંકાની સોય પાર્કમાં કામ કરતા કર્મચારીઓ તરફ સેવાઇ રહી છે કારણ કે તેઓ પણ પોઝિટિવ થયા છે. તકેદારીના પગલારૂપે આ તમામ ગોરીલાઓ ને હવે અલગ કરી દેવામાં આવ્યા છે તેમ જ તેમનો ઉપચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj