ट्विटर અમદાવાદ કલેકટર શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક સાથે રાત્રે અનેક વિસ્તારોની મુલાકાત લીધી By Admin November 22, 2020અમદાવાદ, ૨૨ નવેમ્બર: અમદાવાદ કલેકટર શ્રી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે અનેક વિસ્તારોની મુલાકાત લીધી અને સૂચનાઓ આપી હતીઆજ રોજ કરફ્યુ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા જીલ્લા પોલીસ અધિક્ષક સાથે બોપલ,આંબલી-ઘુમા તથા શીલજ વિસ્તારની મુલાકાત લીધી, જરુરી સુચનાઓ આપી.@CMOGuj @pkumarias @ahmedabad_info pic.twitter.com/kRPjRLnMqE— Ahmedabad Collector (@CollectorAhd) November 21, 2020