મમતામયી માતા તરીકે ઉછેરની કુશળતા મહિલા (women’s) સમુદાયને ગળથુંથીમાં મળી હોય છે. એ બાળકના ઉછેર જેટલી જ કુશળતા અને દરકારથી રોપા ઉછેર કરી શકે છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ ૯૯ મહિલાઓ (women’s) પાસે ૧૯.૨૦ લાખ અને છોટાઉદેપુર જિલ્લામાં ૫૩ મહિલાઓ પાસે ૮.૭૦ લાખ જેટલાં રોપાઓનો ઉછેર કરાવી આપી પૂરક રોજગારી… … Read More